ધોરણ ૩ માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ક્વિઝ
વનસ્પતિજગત
સમજૂતી: આ વિષયમાં બાળકો છોડ, વૃક્ષો અને તેના ભાગો વિશે જાણે છે.
વૃક્ષો, છોડ અને વેલા: મોટા અને મજબૂત છોડને વૃક્ષો કહેવાય છે. નાના છોડને છોડ કહેવાય છે, અને જે છોડ બીજા છોડ પર ચડે છે તેને વેલા કહેવાય છે
વૃક્ષોના ભાગો: વૃક્ષોના જુદા જુદા ભાગો હોય છે જેમ કે, મૂળ, થડ, પાંદડા, ફૂલ અને ફળ.
ફળો અને શાકભાજી: જે ફળ મીઠા હોય છે જેમ કે, કેરી, કેળા. જ્યારે શાકભાજીનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ જેમ કે, બટાકા, ટામેટા.
The Plant Kingdom
Explanation: In this topic, children learn about plants, trees, and
their parts.
Trees, Plants, and Creepers: Large and strong plants are called trees. Small plants are
simply called plants, and plants that grow by climbing on other plants are
called creepers.
Parts of a Tree: Trees have different parts like roots, trunk, leaves,
flowers, and fruits.
Fruits and Vegetables: Fruits are sweet, like mangoes and bananas. While
vegetables are used for cooking, like potatoes and tomatoes.
(General Knowledge for 3rd Grade) Quiz
પ્રશ્ન થી
( ❌ )
Fullscreen
ગુણ
સાચો જવાબ
+1
ખોટો જવાબ
-0.33
સમય
MCQ Result ❌
| પરિણામ | મેળવેલ ગુણ |
|---|---|
| કુલ પ્રશ્ન | |
| પસંદ કરેલ પ્રશ્ન | |
| કુલ સાચા પ્રશ્ન | |
| કુલ ખોટા પ્રશ્ન | |
| અવગણેલ પ્રશ્ન | |
| અંતિમ ટકાવારી % | |
| અંતિમ ગુણ |

0 Comments