ad sen

WhatsApp Group Join Now

General Knowledge for 3rd Grade,ધોરણ ૩ માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ક્વિઝ-3

ધોરણ ૩ માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ક્વિઝ-3

સમજૂતી: આ વિષય વિશે શીખે છે. 

શરીરના અંગો અને તેમના કાર્યો: દરેક અંગનું પોતાનું કામ હોય છે. આંખોથી આપણે જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ અને હાથથી કામ કરીએ છીએ.

Body Parts and Their Functions: Every body part has a specific job. We see with our eyes, hear with our ears, and work with our hands.

Cleanliness: It is very important to keep our body clean. For example, bathing every day, washing our hands, and brushing our teeth.

રાજધાની: આપણા દેશની રાજધાની દિલ્હી છે અને આપણા રાજ્ય ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.

રાષ્ટ્રીય પ્રતિકો: આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવાય છે, જેમાં ત્રણ રંગ હોય છે. આપણું રાષ્ટ્રગીત 'જન ગણ મન' છે.

Capital Cities: The capital of our country is Delhi, and the capital of our state, Gujarat, is Gandhinagar.

National Symbols: Our national flag is called the "Tiranga" (tricolor) because it has three colors. Our national anthem is 'Jana Gana Mana'

સ્વચ્છતા: શરીરને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે, રોજ નહાવું, હાથ ધોવા અને દાંત સાફ કરવા.

Natural Things: The sun, moon, and stars are seen in the sky.

Seasons: There are three main seasons in a year: winter (cold), summer (hot), and monsoon (rain).

Community Helpers: The people who help us are called community helpers. For example, a teacher teaches us, a doctor gives us medicine when we are sick, and a police officer protects us.

કુદરતી વસ્તુઓ: સૂર્યચંદ્ર અને તારા આકાશમાં જોવા મળે છે.

ઋતુઓ: વર્ષમાં ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે: શિયાળો (ઠંડી)ઉનાળો (ગરમી) અને ચોમાસું (વરસાદ).

મદદગારો: જે લોકો આપણી મદદ કરે છે તેમને મદદગારો કહેવાય છે. જેમ કેશિક્ષક આપણને ભણાવે છેડોક્ટર બીમારીમાં દવા આપે છેઅને પોલીસ આપણી રક્ષા કરે છે.



(General Knowledge for 3rd Grade) Quiz-3

પ્રશ્ન થી ( ❌ ) Fullscreen
ગુણ સાચો જવાબ +1  ખોટો જવાબ -0.33 સમય 

MCQ Result        

પરિણામ મેળવેલ ગુણ
કુલ પ્રશ્ન
પસંદ કરેલ પ્રશ્ન
કુલ સાચા પ્રશ્ન
કુલ ખોટા પ્રશ્ન
અવગણેલ પ્રશ્ન
અંતિમ ટકાવારી %
અંતિમ ગુણ

Post a Comment

0 Comments